ધો. 12 સાયન્સના પરિણામ પછી જે વિદ્યાર્થો પોતાના પેપરનું રીચેકીંગ કે ઉત્તરવહી અવલોકન કરાવવા માગતા હોય તો 26-5-2020 થી 08-6-2020 સુધી ઓનલાઇન ફોર્મ ભરાશે। આ ફોર્મ તમે તમારા મોબાઈલમાંથી ઘર બેઠા ભરી શકો છો. કેવી રીતે આ ફોર્મ ભરવું અને ઓનલાઇન પેમેન્ટ કેવી રીતે કરાય? એના વિશે જુઓ આ વિડીયો