UncategoriesEnglish માં ‘A’ સ્વરના અલગ અલગ ઉચ્ચાર જુઓ
1 Apr 2020
English માં ‘A’ સ્વરના અલગ અલગ ઉચ્ચાર જુઓ
ગુજરાતી ભાષામાં 'અ' સ્વરનું ઉચ્ચારણ 'અ' જ થાય છે,પરંતુ અંગ્રેજી ભાષામાં એવું નથી. 'A'સ્વરનું ઉચ્ચારણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ થાય છે.જુઓ આ વિડિયોમાં ઉદાહરણ સ્પેલિંગ સાથે