લોકડાઉનના આ દિવસોમાં બાળકો ઘર બેઠા અભ્યાસ કરે એ હેતુથી શિક્ષણવિભાગ દ્વારા ધોરણ 9 માટેનું ગૃહકાર્ય જાહેર કરવામાં આવ્યું છે. આ ગૃહકાર્ય જે વિદ્યાર્થીઓ જૂનથી ધોરણ 9 માં પ્રવેશ મેળવી રહ્યા છે એમના માટે છે. માટે જે વિદ્યાર્થીઓ આઠમું હાલ જ પૂરું કર્યું છે એ તમામ વિદ્યાર્થીઓ આ લેશન કરશે. જેથી આવતા સત્રની બેઝિક તૈયારી થઈ જાય