કોરોના વાઇરસ આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. આપણા દેશમાં પણ આ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આપણી સરકાર આપણા સૌ માટે ચિંતિત છે અને જરૂરી તમામ પગલાં લઇ રહી છે.ત્યારે આપણી પણ ફરજ બને છે કે એમાં આપણે સહકાર આપીએ। તો આ કોરોના મહામારીથી બચવા આપણે શું કરી શકીએ ? જુઓ આ વિડીયો