કોરોના વાઇરસના વધતા કેસને ધ્યાને લઇ ગુજરાત સરકારે આખા રાજ્યમાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરેલ છે. આ સમયગાળા દરમિયાન ઘરથી બહાર નીકળવાની મનાઈ હોય છે. લોકડાઉન એટલે શું ? કઈ કઈ સેવાઓ ચાલુ રહેશે ? શું શું બંધ થાશે ? વગેરેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપેલી છે.