SBIના જૂનીયર એસોસિએટની 8000 જગ્યાઓ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જો તમે સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કર્યો છે તો આ જગ્યાઓ પર ફોર્મ ભરી શકો છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે અને અંતિમ તારીખ 26 જાન્યુઆરી 2020 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી અહીં વીડિયોમાં આપેલી છે.