27 Dec 2019

વિદ્યુત સહાયકની ભરતી જાહેરાત 2019 | PGVCL | MGVCL | DGVCL | UGVCL

ગ્રેજ્યુએશન ઉમેદવારો માટે ગુજરાતની ચાર વીજ કંપનીઓમાં જુનિયર આસિસ્ટન્ટ વર્ગ-3 ની સીધી ભરતીની જાહેરાત આવી છે,જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ જાહેરાતની સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો અને PDF નોટિફિકેશન અહી આપેલું છે. 


Share This
Previous Post
Next Post