આગામી તા.29-12-2019 ના રોજ GSET ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષામાં બે પેપર હોય છે,તેમાંથી પેપર -1 જનરલ હોય છે.પેપર -1 બધા વિષયના ઉમેદવારો માટે કોમન રહેશે-ત્યારે આમાં કેવા પ્રશ્નો પુછાય છે?એની જાણકારી માટે અગાઉ વર્ષ 2017 અને 2018 માં લેવાયેલ પરીક્ષાનું પેપર સોલ્યુશન અહીં મુકેલ છે.