કોલેજમાં અધ્યાપક બનવા માગતા હોય તો નિમણૂક માટેની જરૂરી લાયકાત એવી GSET પરીક્ષા 2019 ની જાહેરાત આવી ગઈ છે.આ જાહેરાતની સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો અહી પ્રસ્તુત છે.જેમાં પરિક્ષાને લગતી બધી માહિતી સરળ શબ્દોમાં આપેલી છે.
- ફોર્મ ભરવાની તા. 4-11-2019 થી 30.11.2019
- પરીક્ષા : 29.12.2019
- લાયકાત : અનુસ્નાતક
- વધુ માહિતી માટે આ વિડીયો જોવા અહી ક્લિક કરો