10 November 2019

ઓક્ટોબર આખા મહિનાનું કરંટ અફેર્સ- 2019 Video | Current Affairs October 2019 Video by Puran Gondaliya

મિત્રો,કોઈ પણ સરકારી ભરતી માટેની પરીક્ષામાં કરંટ અફેર્સના પ્રશ્નો હોય જ છે,ત્યારે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ ખૂબ જ ઉપયોગી બની જાય છે. આ બાબતને ધ્યાને રાખી ઓછા સમયમાં આખા મહિનાની અગત્યની ઘટનાઓ /બનાવો/સરકારની યોજનાઓ / સાંપ્રત પ્રવાહો વગેરેથી માહિતગાર થઈ શકાય એ હેતુથી એક જ વિડિયોમાં આખા જુલાઇ મહિનાનું કરંટ અફેર્સ આવરી લીધું છે. આવનારી બધી પરીક્ષાઓમાં આ વિડીયો ઉપયોગી બનશે. 
Share This
Latest
Next Post