તાજેતરમાં તારીખ 17-11-2019 ના રોજ લેવાયેલ બિનસચિવાલય ક્લાર્ક ભરતી માટેની પરીક્ષાનું પેપર સોલ્યુશન અહીં મૂકેલું છે.આ સોલ્યુશનમાં દર્શાવેલ જવાબો એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલ ઓફિસિયલ આન્સર કી મુજબના છે. એમાં આખા પેપરના તમામ પ્રશ્નો (200 પ્રશ્નો) આવરી લીધેલા છે.