19 Nov 2019

TAT સરકારી ઉ.માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી સંપૂર્ણ માહિતી Video

તાજેતરમાં રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીની જાહેરાત આવી છે,જેમાં હાયર સેકન્ડરીની TAT પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો અરજીફોર્મ ભરી શકશે।આ માટેના ફોર્મ  18-11-2019 .થી 27-11-2019 સુધી ભરાશે- વધુ સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપેલી છે. 

Share This
Previous Post
Next Post