31 Oct 2019

રાષ્ટ્રીય એકતા દિવસ 31 ઓક્ટોબર

31 ઓક્ટોબરે લોખંડી પુરુષ  સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે.કેન્દ્ર સરકારે આ દિવસને રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. સરદારે આઝાદી બાદ તેમના કૌશલ્ય-દ્રઢશક્તિ દ્વારા ન માત્ર દેશને સંકટથી બચાવ્યું પરંતુ સેંકડો રજવાડાને ભારતમાં ભેળવ્યાં. અંગ્રેજોને તેમના ઇરાદામાં સફળ ન થવા દેવા તે સરદાર સાહેબની દીર્ઘદ્રષ્ટિ હતી


Share This
Previous Post
Next Post