તાજેતરમાં જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડી.પ્રવેશ પરિક્ષાની જાહેરાત આવી છે.જેમાં
- અનુસ્નાતક કક્ષાએ 55 % ધરાવતા ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 07-11-2019
- નેગેટિવ ગુણ સિસ્ટમ નથી.
- આ પ્રવેશ પરીક્ષા વિશેની સંપૂર્ણ માહિતી માટે જુઓ આ વિડીયો
- વિડીયો જોવા અહી ક્લિક કરો