આપ જાણતા જ હશો કે પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે જેવી રીતે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે,બસ એવી જ રીતે કોલેજમાં કે યુનિવર્સિટીમાં અધ્યાપક બનવા માટે NET અથવા SET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. તાજેતરમાં જ ડિસેમ્બર 2019 માં લેવાનાર નેટની પરિક્ષાની જાહેરાત આવી છે.જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપી છે.
- વિડીયો જોવા અહી ક્લિક કરો.
- ફોર્મ ભરાશે - 09 સપ્ટે.થી 9 ઑક્ટો.2019
- ઓનલાઈન ફોર્મ ભરાશે.
- ફોર્મ ભરવા અહી ક્લિક કરો
- લાયકાત : અનુસ્નાતક
- ભરેલું ફોર્મ ક્યાંય મોકલવાનું નથી
- પરીક્ષા કોમ્પ્યુટર પર લેવાશે.
- પરીક્ષા તા. 2 થી 6 ડિસેમ્બર 2019
- ફૂલ જાહેરાતની PDF ફાઇલ
- વધુ માહિતી માટે જુઓ આ વિડીયો