પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓનું વાચન કૌશલ્ય વિકસે એ હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વાચન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે વિવિધ પ્રવૃતિઓ આપેલી છે,જેના દ્વારા આ કાર્ય આપણે સૌએ કરવાનું છે. શિક્ષકે વર્ગમાં વાચન અભિયાનમાં કેવી રીતે કામ કરવાનું છે એની વિગતવાર માહિતી વાચન અભિયાન મોડયુલમાં આપેલ છે. જે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.