ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા ( સ્પીપા ) અંતર્ગત UPSC દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટેની તૈયારી નિઃશુલ્ક (માત્ર ડિપોઝીટ ફી ) કરાવવામાં આવે છે. આ પ્રશિક્ષણ વર્ગોમાં પ્રવેશ માટે પ્રવેશ પરિક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાય છે. આ માટે 01-7-2019 થી 15-7-2019 સુધી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકો.
- લાયકાત : ગ્રેજ્યુએશન
- ઉંમરમર્યાદા : ઓછામાં ઓછી 21 વર્ષ -વધુમાં વધુ 32 )01-8-2020 ના રોજ) OBC ઉમેદવારોને 3 વર્ષનીછૂટ | SC/ST ઉમેદવારોને 5 વર્ષની છૂટ
- પ્રવેશપરીક્ષા બે તબક્કામાં લેવાશે
- આ બધી માહિતી વિગતવાર PDF ફાઇલમાં આપેલી છે.
- સ્પીપા પ્રવેશની સંપૂર્ણ માહિતી PDF ફાઇલ ડાઉનલોડ કરો
- UPSC પરીક્ષાનું માળખું અને સિલેબસ ડાઉનલોડ
- બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાની તૈયારી માટેના મારા વિડીયો