ગણિત :બુક ડાઉનલોડ કરો - ફ્રી : ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતી માટે લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી બનશે.-
આ પુસ્તકમાં વર્ગ /વર્ગમૂળ /ઘનમૂળ /સંખ્યાજ્ઞાન /અપૂર્ણાંક /ઘાત /ટકાવારી / બીજગણિત / અંતર સમય /કામના સમયને લગતા દાખલા /ક્ષેત્રફળ /ઘનફળ /પરીમીતી /ગણનો સિદ્ધાંત / ગણિત વિશે જાણવા જેવું /ઘડિયાળને લગતા કોયડાઓ /કેલેન્ડરને લગતા કોયડાઓ /ભૂમિતિનું માળખું જેવા ઘણા બધા મુદ્દાઓ પર પાયાની સમજ સાથે આપેલ છે.