ધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્રમાં બધા એકમના વિષયવસ્તુના પ્રશ્નો તેના સાચા જવાબ સાથે અહી એક જ PDF ફાઇલમાં આપવામાં આવ્યા છે.આમાં MCQ પ્રશ્નો નથી,પરંતુ એક બે વાકયના પ્રશ્નો,વ્યાકરણ ,જોડકા .ખાલી જ્ગ્યા વગેરે જેવા પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. જેથી વર્ગશિક્ષણ બાદ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં પણ ઉપયોગી બનશે તેમજ જે ઉમેદવારો 6 થી 8 વિદ્યાસહાયક ભરતી માટે TET 2 પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને પણ ખાસ મદદરૂપ થશે.