15 Jul 2019

એકમ વાઇઝ અધ્યયન નિષ્પત્તિઓ ધોરણ 6 થી 8 | Learning outcome Per Unit Std.6 to 8

નમસ્કાર મિત્રો, પ્રાથમિક શિક્ષકો માટે નિયમિત ઉપયોગમાં આવે એવી અધ્યયન નિષ્પત્તિઓની ખૂબ જ અગત્યની ફાઈલ મુકવામાં આવેલ છે. આ ફાઇલની વિશેષતા એ છે કે દરેક વિષયમાં પાઠવાઈઝ અધ્યયન નિષ્પત્તિઓની વિગત છે,જેમ કે પાઠ 1 માં કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવાની છે ? દરેક એકમમાં સિદ્ધ કરવાની અધ્યયન નિષ્પત્તિઓની વિગત વિષયવાઇઝ ધોરણ 6 થી 8 આપવામાં આવી છે. આ માહિતી રાજ્યના દરેક શિક્ષકોને લાગુ પડે છે. આ માટે પત્રક A નિભાવવાનું હોય છે,જેના માટે આ ફાઈલ જરૂરી છે.અહીં વિષયવાઇઝ એક જ ફાઈલ આપી છે,તેમાં ધોરણ 6-7 અને 8 ની પ્રકરણ વાઈઝ અધ્યયન નિષ્પત્તિઓ જોઈ શકશો। મિત્રો, આ બધી માહિતી એકત્ર કરવાનું કઠિન કાર્ય કરવાનું શ્રેય જેમને ફાળે જાય છે - એ છે સી.આર.સી.નખત્રાણાના CRC કો.ઓ.શ્રી લહેરીકાંત એસ.ગરવા સાહેબ......... તેમણે તેમના શિક્ષકોની ટીમ સાથે મળીને આ અગત્યનું કહી શકાય એવું કામ ખૂબ સરસ રીતે કર્યું છે.આ માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું. 
Share This
Previous Post
Next Post