UncategoriesBadli na ALl Gr in 1 PDF | બદલીના તમામ પરિપત્ર 1 ફાઇલમાં
28 Jul 2019
Badli na ALl Gr in 1 PDF | બદલીના તમામ પરિપત્ર 1 ફાઇલમાં
પ્રાથમિક શિક્ષક બદલીના વર્ષ 2012 થી માંડીને 2018 સુધીના તમામ પરિપત્રો એક જ ફાઈલમાં સમાવી લેવામાં આવ્યા છે. આ ફાઈલ સર્વે શિક્ષકોને ઉપયોગી બનશે। બદલીના વખતોવખત થયેલા સુધારાઓ અને એમાં આવેલા નવા નિયમોનું માર્ગદર્શન આ ફાઇલમાંથી મળી રહેશે।