તાજેતરમાં જ 21 જુલાઈના રોજ જીસીઇઆરટી ગાંધીનગર મુકામે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 અંગે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.જે અહીં વિડીયો સ્વરૂપે રજૂ કરેલા છે. સરળ,સહજ અને નિખાલસ વાતો અને વ્યવહાર દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી પહોંચનાર એવા શિક્ષણ મંત્રીશ્રી ચુડાસમા સાહેબને સાંભળવા એ એક લહાવો છે.
વિડીયો નિર્માણ :
શ્રી વી.આર.ગોસાઈ સાહેબ (નાયબ નિયામકશ્રી,જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર)