મિત્રો, હાલ મોટાભાગના ઉમેદવારો બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ત્યારે આ પરીક્ષાની તૈયારી માટે હવે વર્લ્ડ ઈનબોક્સ પ્રકાશનની લેટેસ્ટ બુક જુલાઈ 2019 ની નવી આવૃત્તિ પ્રકાશિત થઇ છે,જે તમે ચાહો તો ઓનલાઇન ખરીદી શકો છો. આ પરીક્ષાના સંપૂર્ણ સિલેબસ સાથેની આ બુક છે. જેમાં ઓનલાઇન ખરીદી પર કુરિયર ચાર્જ ફ્રી રહેશે અને 10/- ડીસ્કાઉન્ટ મળશે।
- બુક ઓનલાઇન ઓર્ડર કરવા અહીં ક્લિક કરો
- કિંમત : 210/-રૂપિયા
- સિલેબસ મુજબ બધા ટોપિક
- જાન્યુઆરીથી જુલાઈ સુધીનું કરંટ અફેર્સ
- નવું કેન્દ્રીય મંત્રીમંડળ
- વન લાઈનર પ્રશ્નો
- રાજ્ય -કેન્દ્રીય બજેટ
- ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત તમે આપેલ એડ્રેસ પર મળી જશે.
- ૩-૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.