આગામી સમયમાં આવનારી બિનસચિવાલય ક્લાર્ક અને કૃષિ યુનિ. માં ક્લાર્કની પરીક્ષા માટે સામાન્ય વિજ્ઞાન અંતર્ગત કેટલાક Most Imp પ્રશ્નો અહી વિડિયોમાં આપેલા છે.આમ,તો જનરલ નોલેજ તરીકે બધી પરીક્ષાઓમાં પણ ઉપયોગી બની શકે એમ છે,. પરંતુ આ બે પરીક્ષાઓમાં તો ખાસ અલગથી ટોપીક તરીકે સ્થાન છે તેથી આમાં ખાસ ભાર આપવો ,