માધ્ય.અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019 માં લેવાયેલ ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) ની પરીક્ષાના પરિણામ પછી ગુણચકાસણી માટે જે વિદ્યાર્થીઓએ બોર્ડને અરજી કરેલ હતી તેમાથી કેટલાકના પરિણામના ગુણ સુધાર્યા છે. તેની યાદી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે,જે અહી મુકેલ છે.