મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો અવશ્ય પૂછાય છે,ત્યારે અહી સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ) ને લગતા કેટલાક પ્રશ્નો વિડીયો સ્વરૂપે મૂકેલા છે.પ્રાથમિકથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી. તાજેતરમાં આવનારી બિનસચિવાલય ક્લાર્ક અને તલાટી મંત્રીની ભરતી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.