તાજેતરમાં જ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની આગામી 2020 ની પરીક્ષા માટેની પેપર સ્ટાઇલમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે.જેની સંપૂર્ણ માહિતી અહી બોર્ડની ઓફોસિયલ ગાઈડલાઇન PDF ફાઇલમાં મૂકેલી છે. જેના આધારે તમારા બાળકો જો ધોરણ 10 માં અભ્યાસ કરતાં હશે તો તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.આ ફાઇલમાં ક્યા વિષયમાં ક્યા એકમમાંથી કેટલા ગુણનું પૂછશે અને કેવા પ્રકારના પ્રશ્નો રહેશે એની બધી માહિતી આ ફાઇલમાં આપેલી છે. તે જોઈ લેશો