બિન સચિવાલય ક્લાર્કની આગામી ટૂંક સમયમાં આવનારી ભરતી પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારો માટે અગાઉના વર્ષમાં લેવાયેલ પરિક્ષાના પ્રશ્નપેપર અહી મૂકવામાં આવ્યા છે.જેના આધારે તમે જાણી શકશો કે ક્યાં વિભાગમથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને પ્રશ્નોની રચના કેવી હોય છે ? 2016 નું પેપર ઓફિસિયલ આન્સર કી સાથેનું છે.