નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની ભરતી માહિતી - પગારધોરણ -27500/- અરજીની છેલ્લી તારીખ -05
જૂન 2019 વધુ વિગત માટે જુઓ આ વિડીયો- CTET પરીક્ષા પાસ કરી હશે તો તમને એનો બેનિફિટ મળશે.મેરિટમાં
એના વધારાના ગુણ ઉમેરાશે . આ ભરતી કરાર આધારિત છે.કુલ 10 મહિના જેટલા સમય માટે જ આ
નિમણૂક છે .