પ્રાથમિકથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં ઉપયોગી એવા જનરલ નોલેજના પ્રશ્નો અહી મૂકવામાં આવ્યા છે. જેને આપણે સામાન્ય જ્ઞાન કહીએ છીએ. તમારા પરિવારના બાળકોના જનરલ નોલેજમાં વધારો કરો. -મોબાઈલ આપો ,શૈક્ષણિક હેતુ માટે -આ વિડીયો પ્લે કરીને .
સામાન્ય જ્ઞાન ભાગ.2 આવતી કાલે