ધોરણ 12 આર્ટ્સ /કોમર્સમાં એક –બે વિષયમાં નાપાસ હોય તો શું કરવું ? પૂરક પરીક્ષા ક્યારે ? ફોર્મ ક્યારે ભરાય ? માર્કશીટમાં નામમાં ભૂલ છે. – શું કરવું ? ગુણ ચકાસણીની અરજી ક્યારે કરવી ? બધા વિષયનું પરિણામ સુધારવું હોય તો ? સંપૂર્ણ માહિતી માટે જુઓ આ વિડીયો