21 May 2019

ધોરણ 10 નું પરિણામ 2019 જુઓ |SSC result 2019 GSEB


ધોરણ 10નું પરિણામ જાહેર થઈ  ગયું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામને જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ સહિત 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. 
Share This
Previous Post
Next Post