ગુજરાતી ૧૦૦ એકડા | ૧૦ ને એક અગિયાર | 1 to 100 in Gujarati Ekda by Puran Gondaliya આ વીડિયોમાં 1 થી 100 એકડા સરવાળાની ગણતરી સાથે આપેલા છે,જેમ કે ૧૧ = દસ ને એક અગિયાર આવી રીતે બાળકો એકડા પણ શીખી શકશે અને સાથે સાથે સરવાળાનો ખ્યાલ પણ આવશે. ૧૦ ને એક અગિયાર વિડીયો જોવા અહી ક્લિક કરો Share This