નાના બાળકોને 1 થી 100 અંક યાદ રાખવાની મેથડ આ વિડિયોમાં આપી છે,બાળકો ગોખણપટ્ટીનો સહારો ન લે અને શિખેલું લાંબા સમય સુધી યાદ રહે એ જરૂરી છે. આ માટે બાળક તર્કથી વિચારતો થાય એ જરૂરી છે.અહી આવી જ એક સાવ સરળ રીત આપવામાં આવી છે, વિડિયોમાં સર્શાવેલ અંકના કાર્ડ પણ તમે તૈયાર PDF ફાઇલમાં આપેલ છે,જેની સીધી પ્રિન્ટ આઉટ લઈ શકો છો. તમે જાતે આવા કાર્ડ બનાવી પણ શકો