SBI બેંકમાં 8653 ક્લાર્કની જગ્યાઓની ભરતી માટેની પરીક્ષાની જાહેરાત આવી છે,જેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આ વિડીયોમાં આપેલી છે.કોઈ પણ ગ્રેજ્યુએશન પૂરું કરેલ ઉમેદવાર આ પરીક્ષા આપી શકે છે. પરીક્ષાની પેટર્ન | પરીક્ષામાં શું પુછાય? સિલેબસ શું છે ?પેપરનો સમય શું છે ? ઉંમર મર્યાદા | પરીક્ષા કેન્દ્રો | પગારધોરણ વગેરે વિશેની ગુજરાતીમાં માહિતી સાથેનો આ વિડીયો