ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સંસ્થા GCERT દ્વારા 'હું બનું વિશ્વ માનવી' શીર્ષક પર સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ) બુક (Hu Banu Vishva Manvi ) પ્રકાશિત કરવામાં આવી છે.જે પ્રાથમિકથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ,સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો તેમજ અન્ય તમામ શિક્ષક મિત્રો / વાલીઓને પણ સામાન્ય જ્ઞાન માટે ઉપયોગી બનશે.ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશન થયેલ છે.ખૂબ સરસ પુસ્તક બનાવવામાં આવ્યું છે.જે તમને એક પણ બુક સ્ટોરમાંથી નહીં મળે. આ બુક વેચાણ માટે નથી મુકાઇ. વાંચો અને વંચાવો.