આજે વોટ્સ એપમાં સ્ટેટસ બદલવાનું બહુ ચાલ્યું છે.લોકો દરરોજ પોતાનું વોટ્સ એપ સ્ટેટસ બદલે છે.જેમાં કોઈ વીડિયો કે ઈમેજ હોય છે.ઘણી વાર અન્યના સ્ટેટસમાં મુકેલ વીડિયો બહુ ગમી જાય ત્યારે આપણે કહીએ છીએ કે મોકલો ને ...! તો હવે એનો ઉકેલ આસાન છે.કરો એક જ સેટિંગ .ત્યારબાદ તમે જેમના પણ સ્ટેટસ જોશો એમના વીડિયો કે ઈમેજ તમારા મોબાઈલમાં સીધા જ ડાઉનલોડ થઇ જશે .-કોઈ પણ વધારાની પ્રોસેસ કર્યા વગર । કોઈ પણ વધારાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા વગર । આ કેવી રીતે થાય ? એના માટે જુઓ આ પ્રેક્ટીકલ વીડિયો