આપણાં રોજિંદા જીવન વ્યવહારમાં વાતચીતમાં બોલી શકાય એવા 100 સંસ્કૃત વાક્યનો પરિચય આ વિડિયોમાં આપેલ છે,સાથે સાથે ગુજરાતી વાક્ય પણ આપેલ છે. આજે સંસ્કૃત પ્રત્યે આપણે સૌ ઉદાસીન વલણ અપનાવી રહ્યા છીએ ,પરંતુ આ સંસ્કૃત ભાષા દરેક ભાષાની જનની છે.ચાલો નાના નાના વાક્યોથી થોડી શરૂઆત કરીએ. - ભાષાને જીવંત રાખીએ -
તમારા બાળકોને પણ આ વિડીયો જરૂર બતાવો અને શાળામાં પણ વિદ્યાર્થીઓને સંસ્કૃત શિક્ષણ વખતે નોંધ કરાવી શકાય.