સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ સંલગ્ન કોલેજોમાં બી.એડ.માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે.
- પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તા. 11-5-2019
- લેટ ફી સાથે છેલ્લી તા.17.5.2019
- પ્રવેશ માટે કોઈ Entrance Exam નથી
- માત્ર ગ્રેજ્યુએશનના ગુણના આધારે મેરીટ લિસ્ટ તૈયાર થશે
- અને મેરીટ મુજબ કોલેજ પસંદગી .
- સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો જોવા અહી ક્લિક કરો
- મોબાઈલ એપથી ફોર્મ ભરવાની માહિતી
- વેબસાઇટ પરથી ફોર્મ ભરવાની માહિતી