ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ સંલગ્ન કોલેજમાં બી.એડ.માં પ્રવેશ મેળવવા માટે હાલ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરાય છે.
- ફોર્મ ભરવાની છેલ્લી તા. 11-5-2019 છે.
- બી.એડ. પ્રવેશ માટે Entrance Exam લેવાશે,જેના મેળવેલ ગુણના આધારે કોલેજ પસંદગી થશે.
- આ પ્રવેશ પરીક્ષાનું માળખું | સિલેબસ | મેરીટ લિસ્ટ મૂકાવાની તારીખ | કોલેજોની યાદી | પ્રવેશ પરીક્ષા ક્યા ક્યા કેન્દ્ર પર લેવાશે ? વગેરે તમામ માહિતી આ વિડિયોમાં
- સંપૂર્ણ માહિતી સાથે આ વિડિયો જોવા અહીં ક્લિક કરો