3 Apr 2019

ગુજરાતી વ્યાકરણ : શબ્દસમૂહ માટે એક શબ્દ | Gujarati Shabdasamuh mate shabda PDF

ગુજરાતી વ્યાકરણમાં શબ્દસમૂહ માટે એક શબ્દની આ ફાઈલ પ્રાથમિકથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે. હાલ સરકારી નોકરી માટેની દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી વ્યાકરણના ઘણા પ્રશ્નો હોય છે,ત્યારે આ ફાઈલ આવી પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને પણ મદદરૂપ થાશે. સૌથી મહત્વની વાત એ છે કે આ ફાઈલ ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકમાંથી લેવાયેલ છે. 
Share This
Previous Post
Next Post