ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના દફતરનો ભાર હળવો કરવા બાબત ગાઈદલાઇન જાહેર કરવામાં આવી છે,તેમાં જણાવ્યા અનુસાર દરેક શાળાએ વિષયના ટાઇમટેબલમાં ફરફર કરવાનો રહેશે,જેમાં એક દિવસના ફક્ત ચાર જ વિષય ભણાવવાના રહેશે. આ નવા સુધારા સાથેનું ધોરણ 6 થી 8 નું ટાઈમટેબલ તૈયાર અહી મૂકવામાં આવ્યું છે ,જેને ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ લઈ શકો છો.