ધોરણ 1 થી 8 બંને સત્રનું માસવાર વાર્ષિક આયોજન અહી PDF ફાઇલમાં મૂકવામાં આવ્યું છે,જે દરેક શાળાઓને અને શિક્ષકોને ઉપયોગી બનશે,.આ આયોજનમાં એકમ વિભાજન જ નહીં પણ સાથે સાથે લેખન પ્રવૃતિઓ પણ આપેલી છે જે સૌને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ધોરણ વાઇઝ અલગ અલગ ફાઇલમાં હોય વર્ગશિક્ષકને ફાઇલ સાચવવામાં સરળ રહેશે.