CTET પરીક્ષામાં પેપર- 2 માં ગણિત /વિજ્ઞાન વિષયના ઉમેદવારોને 60 પ્રશ્ન હોય છે,જેના 60 ગુણ હોય છે.CTET ની વર્ષ 2018 માં લેવાયેલ પરિક્ષાના પેપર-2 માં ગણિત /વિજ્ઞાનના પ્રશ્નોનું સોલ્યુશન આ વિડિયોમાં આપેલ છે,જેના આધારે આપણે ખ્યાલ આવશે કે પ્રશ્નોની રચના કેવી હોય છે અને કેવા પ્રશ્નો આ પરીક્ષામાં પૂછાય છે.CTET પરિક્ષાની તૈયારી કરનારા તમામ ઉમેદવારોને આ વિડીયો માર્ગદર્શનરૂપ સાબિત થશે. CTET Exam Paper Solution,CTET Old Paper,CTET Answer key video