રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતીમાં ફિક્સ પગારના પાંચ વર્ષ અત્યાર સુધી ઉચ્ચતર પગારધોરણમાં ગણતરીમાં લેવાતા નહોતા,ફૂલ પગારમાં આવ્યા બાદ જ નોકરીના વર્ષ ગણતરીમાં લેવાતા હતા,પણ હવેથી તા. 8.3.2019 ના રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ ફિક્સ પગારના આ 5 વર્ષ ઉચ્ચતર પગારધોરણ,પ્રવરતા,બઢતી અને નિવૃત્તિ વિષયક લાભો માટે ગણતરીમાં લેવાશે। આ પરિપત્ર અહીંથી આપ ડાઉનલોડ કરી શકો છો.