બિન અનામત કેટેગરીના ઉમેદવારોને 10 % અનામત આપવા બાબત ગુજરાત સરકારે 25/1/2019 ના રોજ પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ જનરલ કેટેગરીના ઉમેદવારોને પણ હવે સરકારી નોકરીઓમાં /પરીક્ષાઓમાં 10 % અનામત મળશે। આ લાભ લેવા માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે ? એના માટે શું નિયમો છે ? વગેરે માટે વિગતવાર માહિતી સાથેનો પરિપત્ર અહીં મુકેલ છે.