22 Feb 2019

CTET 2018 Paper 2 Answer key સામાજિક વિજ્ઞાન

CTET Paper.2 માં 150 ગુણમાંથી 60 ગુણમાં સામાજિક વિજ્ઞાન અથવા ગણિત વિજ્ઞાન આવે છે.સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો તો આ પસંદ કરે જ છે પણ ભાષાના ઉમેદવારોએ પણ ગણિત વિજ્ઞાન અથવા સામાજિક વિજ્ઞાન- આ બે માથી કોઈ એક પસંદ કરવાનું હોય છે,ત્યારે આ સ્થિતિમાં  CTET ની તૈયારી કરનારા ઉમેદવારો માટે ગયા વર્ષે લેવાયેલ પરીક્ષાનું આ પેપર સોલ્યુશન (ઓફિસિયલ આન્સર કી સાથે) ઉપયોગી બનશે.
Share This
Previous Post
Next Post