ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કારકુન તથા સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ। 3 સંવર્ગની જગ્યાઓ માટેની પસંદગી ( વેઇટિંગ )યાદી ઉમેદવારોના નામ સાથે ની આજે જાહેર કરવામાં આવી છે. જે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. જે માં દર્શાવેલ ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે આપેલ તારીખ અને સ્થળે બોલાવવામાં આવ્યા છે.આને લગતી સૂચનાઓ અને યાદી જોઈ લેવી