હાલ CTET પરિક્ષાના ફોર્મ ભરાઈ રહ્યા છે અને ઘણા ઉમેદવારો આ પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે જે સૌપ્રથમ આ પરીક્ષા આપી રહ્યા છે એમને મનમાં ઘણા પ્રશ્નો હશે ,કે પ્રશ્નો કેવા પ્રકારના પૂછાશે ? પ્રશ્નોની રચના કેવી હશે ?વગેરે જેવા પ્રશ્નોનાં ઉકેલ માટે અહી ગયા વર્ષે લેવાયેલ CTET પરીક્ષાનું પેપર સોલ્યુશન ઓફિસિયલ આન્સર કી સાથે મૂકેલા છે . (ભાગ.1 બાળવિકાસ)