ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 11 થી 20 ના અગત્યના પ્રશ્નો અહી વિડિયોમાં આપેલા છે. આ પહેલા ભાગ.1 માં તમે પાઠ 1 થી 10 ના પ્રશ્નો જોયા હશે આ ભાગમાં બાકીના પાઠના પ્રશ્નો મળી રહેશે,. આમાં ભારતના વૈવિધ્યસભર વારસાને લગતા પ્રશ્નો છે.જે સૌ કોઈને માટે સામાન્ય જ્ઞાનમાં ઉપયોગી છે. સામાજિક વિજ્ઞાન વિષય નથી એમને પણ જનરલ નોલેજમાં આ વિડીયો ઉપયોગી થાશે. સાથે સાથે આપના બાળકો ધોરણ 10 માં અભ્યાસ કરતાં હોય તો એમને તો ઉપયોગી છે જ.